હાર્ડ ડ્રાઇવ એટલે શું? જાણો કમ્પ્યુટરની HDD વિશે માહિતી

 મિત્રો આપણે પોતાના કમ્પ્યુટર કે લેપટોપમાં અલગ - અલગ પ્રકારનો ડેટા સ્ટોર કરીએ છીએ, આ ડેટા સ્ટોર કરવા માટે કમ્પ્યુટરમાં એક હાર્ડ ડિસ્ક નામનો ભાગ હોય છે જેના વિશે આજે આપણે જાણકારી જાણીશું.

કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ વિશે માહિતી

હાર્ડ ડ્રાઇવ શું છે?

કમ્પ્યુટરમાં હાર્ડ ડ્રાઇવ એક હાર્ડવેર કંપોનેંટ (હાર્ડવેર ભાગ) છે જેમાં કમ્પ્યુટરના ડિજિટલ ડેટા જેમ કે ફોટો, વિડિયો, ડોકયુમેંટ, ઓડિઓ વગેરેને સ્ટોર કરવામાં આવે છે. આ હાર્ડ ડ્રાઇવમાં ડેટા હમેશા માટે સ્ટોર થાય છે.

કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ પણ હાર્ડ ડ્રાઇવમાં સ્ટોર હોય છે જેમ કે Windows, Linux વગેરે. આ હાર્ડ ડ્રાઇવ કમ્પ્યુટરની ગૌણ મેમરી (Secondary Memory) તરીકે હોય છે.

કમ્પ્યુટરના આ ભાગને  "હાર્ડ ડિસ્ક ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, હાર્ડ ડ્રાઇવ અથવા ફિક્સ્ડ ડિસ્ક" જેવા અલગ - અલગ નામ છે, સામાન્ય રીતે આ ઇલેક્ટ્રો-મિકેનિકલ ડિવાઇસ છે જે ડેટાને સ્ટોર અને મેળવવા માટે ઉપયોગી ડેટા સ્ટોરેજ ડિવાઇસ છે.

Comments

Popular posts from this blog

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML

મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!