મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામના રિલ્સ વિડિયોને કેવી રીતે ડાઉનલોડ કરવા?

 ઇન્સ્ટાગ્રામ પ્લૅટફૉર્મ પર આપણે દરરોજ ઘણા બધા વિડિયો જોતાં હોઈએ છીએ જેમાં રિલ્સ વિડિયો વધારે જોવામાં આવે છે કારણ કે તે રિલ્સ વિડિયોની લંબાઈ માત્ર 30 થી 60 સેકન્ડ સુધી હોય છે.

આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામના રિલ્સ વિડિયોને ડાઉનલોડ કરી શકો છો? તમને સરળ રીત જાણવા મળશે.

મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામના રિલ્સ વિડિયોને કેવી રીતે ડાઉનલોડ કરવા?

એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયો ડાઉનલોડ કરવાની રીત

ઇન્સ્ટાગ્રામમાં રિલ વિડિયો ખોલો

  • સૌપ્રથમ Instagram એપમાં કોઈ પણ રિલ વિડિયો ખોલો જેને તમારે ડાઉનલોડ કરવાનો છે.
  • રિલ વિડિયો ખોલ્યા બાદ ઉપર ફોટા પ્રમાણે હવે ત્રણ ટપકા પર ક્લિક કરો.

રીલ વિડિયોની લિન્ક કોપી કરો

  • હવે Copy Link પર ક્લિક કરો.

ગૂગલ ક્રોમ ખોલો

વેબસાઇટ ખોલો

  • તેના URL એડ્રેસમાં igram.io લખીને તે વેબસાઇટ ખોલો.

રિલ વિડિયોની લિન્ક પેસ્ટ કરો

  • હવે અહી ખાલી બોક્સમાં રિલ વિડિયોની લિન્ક પેસ્ટ કરો જે તમે કોપી કરી હતી.
  • લિન્ક પેસ્ટ કર્યા બાદ Download પર ક્લિક કરો.

રિલ વિડિયોને ડાઉનલોડ કરો

  • હવે વિડિયો લોડ થઈ જશે અને થોડું નીચે સ્ક્રોલ કરો અને Download.mp4 પર ક્લિક કરો.

આવી રીતે તમારો રિલ વિડિયો Instagram પર થી તમારા Android ફોનમાં ડાઉનલોડ થઈ જશે. ખૂબ ખૂબ આભાર.

Comments

Popular posts from this blog

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML

મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!