પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવવાની રીત

આજે આપણે એક નવી વેબસાઇટ વિશે જાણવાના છીએ જેમાં જો તમે તમારો પ્રોફાઇલ ફોટો અપલોડ કરશો તો તે તમને તેને કાર્ટૂનમાં ફેરવીને આપશે.

ચાલો જાણીએ પોતાના ફોટાને કાર્ટૂનમાં ફેરવતી વેબસાઇટ!

સૌપ્રથમ તમે newprofilepic.com વેબસાઇટ ઉપર જાવો અને તેમાં પોતાનો ફોટો અપલોડ કરો.

Image Filters

હવે તમે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ ઇફેક્ટ સિલેક્ટ કરો અને ત્યારબાદ તમે તે ફોટાને ડાઉનલોડ કરો.

આ રીતે તમે આ વેબસાઇટમાં પોતાના ફોટાને અપલોડ કરીને તેને કાર્ટૂનમાં ફેરવી શકો છો.

આશા છે કે આ વેબસાઇટ તમને ઉપયોગી થશે.

Comments

Popular posts from this blog

ડિજિટલ રૂપી શું છે? UPI હોવા છત્તા ડિજિટલ રૂપીની જરૂર કેમ? ભારત સરકારનું ઉદેશ્ય શું છે? જાણો સંપૂર્ણ જાણકારી

મેમરી એટલે શું? | Computer Memory વિશે માહિતી..!!

HTML માં એલિમેંટ (Element) એટલે શું? | Element in HTML